Skip to main content
Settings Settings for Dark

ભરૂચ અને ભાવનગર સીટ ઉપર આમ આદમી પાર્ટી લડશે

Live TV

X
  • ભરૂચ અને ભાવનગર સીટ ઉપર આમ આદમી પાર્ટી લડશે

    ઈન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટ સેરિંગ ફોર્મ્યુલાની જાહેરાત કરવામાં આવી છે. આપ અને કોંગ્રેસ દિલ્હી, ગુજરાત, હરિયાણા, ચંદિગઢ અને ગોવામાં ગઠબંધન કરશે. દિલ્હીમાં કુલ 7 બેઠકોમાંથી કોંગ્રેસ 3 જ્યારે આપ 4 બેઠકો પર, ગુજરાતમાં કુલ 26માંથી કોંગ્રેસ 24 જ્યારે આપ 2 બેઠકો પર ચૂંટણી લગશે. જ્યારે  હરિયાણાંમાં કોંગ્રેસ 9 જ્યારે આપ 1 સીટ પર, છતીસગઢ અને ગોવામાં માત્ર કોંગ્રેસ જ લડશે અને આમ આદમી પાર્ટી બહારથી સમર્થન કરશે. ગુજરાતમાં AAP 2 ભરુચ અને ભાવનગર સીટથી ચૂંટણી લડશે જ્યારે બાકીની 24 સીટ પર કોંગ્રેસ ચૂંટણી લડશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply