ભારતીય કિસાન સંઘ દ્વારા યોજાઇ મેરેથોન બેઠક
Live TV
-
બેઠકમાં કિસાન સંઘના રાજ્યના પદાધિકારીઓ અને જિલ્લાના આગેવાન ખેડૂતો સાથે ચર્ચા વિચારણા થઇ હતી
દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયા ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા એક મેરેથોન બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કિસાન સંઘના રાજ્યના પદાધિકારીઓ અને જિલ્લાના આગેવાન ખેડૂતો સાથે ચર્ચા વિચારણા થઇ હતી. આગામી સમયમાં ખેડૂતોને લગતા પ્રશ્નો અંગે લડત આપવા અંગે પણ બેઠકમાં ચર્ચા-વિચારણાઓ થઇ હતી.
