ભારતીય કોસ્ટ ગાર્ડે ડુબતી બોટને બચાવી
Live TV
-
દ્રારકાથી 60 નોટિકલ માઇલના અંતરે 5 ક્રુ-મેમરો ડુબતાનો મળ્યો સંદેશો.
ભારતીય કોસ્ટ ગાર્ડ સ્ટેશન ઓખાને એક ભારતીય મત્સ્યઉદ્યોગ બોટ પદમીની કૃપાના એન્જિન રૂમમાં તકલીફનો હોવાને લીધે ડુબતી હતી. જેની માહિતી ભારતીય કોસ્ટ ગાર્ડને મળયા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બોટ દ્વારકાથી 60 નોટિકલ માઈલ જેટલી દૂર હતી. કોસ્ટ ગાર્ડ બચાવ કામગીરી હાથ ધરી પાંચ ક્રુ-મેમ્બરોને બચાવી લીધા હતા. આઇએફબીની માહિતી મુજબ બોટના એન્જિનમાં ખામી સર્જાય હતી.
