Skip to main content
Settings Settings for Dark

ભાવનગરમાં આવતીકાલે ભરતીમેળો યોજાશે, ખાનગીક્ષેત્રની અંદાજિત 5 કંપનીમાં ભરતી કરવામાં આવશે

Live TV

X
  • ભરતીમેળામાં ઇન્ટરવ્યૂ માટે રિઝ્યુમની 5 નકલ સાથે સવારે 10:30 વાગ્યે હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

    ભાવનગરમાં આવતીકાલે ભરતીમેળો યોજાશે. ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રની અંદાજિત 5 કંપનીમાં CNC & VMC ઓપરેટર એજન્ટ/લીડર, ડિજિટલ માર્કેટિંગ એક્સિક્યુટિવ, એક્સપોર્ટ એક્સિક્યુટિવ, ઓફિસ એક્સિક્યુટિવ, બ્રાન્ચ મેનેજર, આસી. બ્રાન્ચ મેનેજર, એડવાઇઝર વગેરે જેવી વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતીમેળામાં 10 પાસ, 12 પાસ/ગ્રેજ્યુએટ, ITI (CNC & VMC) વગેરે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર હાજર રહી શકશે. ભરતીમેળામાં ઇન્ટરવ્યૂ માટે રિઝ્યુમની 5 નકલ સાથે સવારે 10:30 વાગ્યે હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

    ભરતીમેળાનું સ્થળ: ITI સિહોર

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply