Skip to main content
Settings Settings for Dark

ભાવનગરમાં કરાયો મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેનો એક પ્રયાસ..

Live TV

X
  • મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે ફેશન ડિઝાઇનિંગ વિભાગ દ્વારા કોલેજ ખાતે કુર્તી પર બ્લોક પ્રિન્ટિંગની કાર્યશાળા યોજવામાં આવી હતી. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર કેટલાક પ્રયાસો કરી રહી છે. આજની યુવા પેઢી અભ્યાસની સાથે આપણા મૂળભૂત કલા વારસાને જાળવી રાખે તે હેતુથી દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓ પૂરી કરી હોય તેવા વિદ્યાર્થીઓ અને ગૃહિણીઓને આ કાર્યશાળામાં પ્લેન કુર્તી પર બ્લોક પ્રિન્ટિંગ કરતાં શીખવવામાં આવ્યું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply