Skip to main content
Settings Settings for Dark

ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરીનું 12 ઑક્ટોબરથી નવા જિલ્લા સેવા સદનમાં સ્થળાંતર

Live TV

X
  •  ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરીનું આગામી 12 ઑક્ટોબર, 2026થી મીણબત્તી સર્કલ, વિદ્યાનગર ખાતે આવેલા નવનિર્મિત જિલ્લા સેવા સદનમાં સ્થળાંતર કરવામાં આવશે.

    રૂ. 33 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ અદ્યતન જિલ્લા સેવા સદનનો હેતુ નાગરિકોને સરકારી સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી અને ઝડપથી ઉપલબ્ધ કરાવવાનો છે. નવા સ્થળે કચેરી કાર્યરત થતાં વહીવટી કામગીરીમાં પણ સુગમતા વધશે તેમ નિવાસી અધિક કલેક્ટર એન. ડી. ગોવાણીએ જણાવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
apply