Skip to main content
Settings Settings for Dark

ભાવનગર: બોગસ બિલિંગ કરી ટેક્ષચોરી કરતા ઝડપાયા

Live TV

X
  • બોગસ બિલિંગ કરી ટેક્ષચોરી કરતા લોકો સામે સ્ટેટ GST વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. બોગસ બિલિંગ કૌંભાડ મામલે ભાવનગરમાં સ્ટેટ GST વિભાગે 2 શખ્સની ધરપકડ કરતા કરોડોની ટેક્ષ ચોરીનો પર્દાફાશ થયો છે. જિલ્લાના સિહોરના વળાવડ ગામના બન્ને ઈસમ મુનાફ હબીબાણી અને ભાનુસિંહ ખીમ સુરિયા પાસેથી 60 કરોડ 48 લાખના બોગસ બિલો  તથા 10 કરોડ 48 લાખની ટેક્ષ ચોરી બહાર આવી છે. બન્ને શખ્સને સિહોર કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે બન્નેને 22 જુલાઈ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply