Skip to main content
Settings Settings for Dark

મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં સમયાંતરે પાણી છોડવામાં આવી રહ્યું છે

Live TV

X
  • મધુબન ડેમની ઉપરવાસમાં ભારે વરસાદ થતાં દર કલાકે ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સ્થિતીમાં દમણ પ્રશાસન દ્વારા નદીના પાણી અને દરિયાની ભરતી પર  નજર રાખવામાં આવી રહી છે. મોડી રાત્રે મધુબન ડેમમાંથી 2 લાખ 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. તે સમય દરિયામાં ભરતી પણ ચાલી રહી હતી. વહીવટીતંત્ર બંધના હેઠવાસના ગામોમાં લાઉડ સ્પીકર દ્વારા લોકોને એલર્ટ કરી રહ્યું હતું. નીચાણવાળા  વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.પ્રશાસન દ્વારા 3 શેલ્ટર હાઉસ પણ બનાવવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply