Skip to main content
Settings Settings for Dark

મહિલા સમાનતા દિવસઃ રાજકોટની વિધવા મહિલાઓ ઑટો રિક્ષા ડ્રાઈવર બની ઉદાહરણ પૂરું પાડ્યું

Live TV

X
  • આજે 26 ઓગસ્ટ એટલે કે મહિલા સમાનતા દિવસ. આજના યુગમાં મહિલાઓ પોતાના અધિકારો પ્રત્યે જાગૃત તેમજ આત્મનિર્ભર પણ બની છે.

    ત્યારે રાજકોટની મહિલાઓ પરિવારને આર્થિક મદદ કરવા માટે શહેરની ગલીઓમાં પિંક રીક્ષા ચલાવી રહી છે. જેમાંની એક મહિલા પારુલબહેન સુખડિયા કે જેઓએ પોતાના પતિના મૃત્યુ બાદ તેમની આર્થિક સ્થિતિ નબળી હોવાથી અન્ય પર આધારિત રહેવાને બદલે પોતે આત્મનિર્ભર બનવાનું નક્કી કર્યું.

    હાલ તેઓ પિન્ક રીક્ષા ચલાવી દરરોજ 700 થી 800 રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. મહિલાઓના સશક્તિકરણ માટે ગત વર્ષે જ માનવ કલ્યાણ મંડળ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી અતિ જરૂરિયાતમંદ એવી 5 મહિલાને રોજગારી માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે 5 ઓટો અર્પણ કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply