Skip to main content
Settings Settings for Dark

મહીસાગરમાં ૭૧ માં પ્રજાસત્તાક દિનની કરાઈ ઉજવણી

Live TV

X
  • ૭૧ માં પ્રજાસત્તાક દિનની મહિસાગર જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત ખાનપુર તાલુકાના બાકોર પાંડરવાડા ખાતે  કે. એમ. દેસાઈ હાઇસ્કૂલના પટાંગણમાં રાષ્ટ્રના ત્રિરંગાને ખુશનુમાભર્યા વાતાવરણમાં ધ્વજને ફરકાવી સલામી આપી આન-બાન-શાન સાથે ધ્વજવંદન કરાવ્યું હતું. રાજ્યના રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં બલિદાન આપનાર ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર સેનાનીઓને નતમસ્તકે વંદન કરી રાજ્ય સરકાર સમાજના તમામ વર્ગોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ હોવાનું કહ્યું હતું. વિભાવરીબેન દવેએ ખાનપુર તાલુકાના વિકાસ માટે રૂા.૨૫/- લાખનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કર્યો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply