Skip to main content
Settings Settings for Dark

મહેસાણા જિલ્લાના મરતોલી-ગોકળપુરા ગામે સંસદીય સ્ટેન્ડીંગ કમીટીની મુલાકાત

Live TV

X
  • ગામોમાં થયેલ વિકાસ કામો-યોજનાઓની સમીક્ષા અભ્યાસ કરાયો

    મહેસાણા જિલ્લા જોટાણા તાલુકાના મરતોલી ગામે પાર્લામેન્ટરી સ્ટેન્ડીંગ કમીટીએ મુલાકાત લીધી હતી. ગ્રામ વિકાસ અંતર્ગત ગામમાં થયેલ વિકાસના કામો અને વિવિધ યોજનાની સમીક્ષા અને અભ્યાસ કર્યો હતો. સ્થાયી સમિતિના અધ્યક્ષ પી.વેણુંગોપાલ સહિતના રાજ્યસભા તેમજ લોકસભાના ૧૧ સંસદ સભ્યો સહિત ૦૪ સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સ્થાયી કમિટી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના, સીસીરોડ,વયોવૃધ્ધ પેન્શન યોજના,વિધવા પેન્શન યોજના,સખીમંડળો સહિતની વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી. સ્થાયી સમિતિના સભ્યોએ મરતોલી અને ગોકળપુરા ગામની મુલાકાત કરી લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.સાસંદશ્રી જયશ્રીબહેન પટેલે મરતોલી ગામે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. આ ઉપરાંત આદર્શ ગ્રામ યોજના તળે થયેલ વિકાસ કામોથી માહિતીને અવગત કર્યા હતા

    આ કમીટીએ દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન (દેના આરસેટી) મહેસાણાની મુલાકાત કરી હતી.જેમાં ચાલતી તાલીમ અંગેની માહિતી મેળવી હતી જિલ્લા કલેકટર એચ.કે પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી મનોજ દક્ષિણીએ જિલ્લામાં વિવિધ યોજના તળે થયેલ વિકાસના કામો અને વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
apply