Skip to main content
Settings Settings for Dark

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નવસારીમાં 260 મીટર લાંબા PSC બ્રિજનું બાંધકામ 18 ઓગસ્ટે પૂર્ણ થયું

Live TV

X
  • ગુજરાતના નવસારી જિલ્લાના આમદપુર ગામમાં દિલ્હી અને ચેન્નાઈ વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પરથી પસાર થતી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરનું વાયડક્ટ
    આ 260 મીટર લાંબો બ્રિજ એસબીએસ (સ્પાન બાય સ્પાન) પદ્ધતિથી હાઇવે પર પૂર્ણ થયેલો પહેલો પીએસસી બેલેન્સ્ડ કેન્ટીલીવર બ્રિજ છે
    પુલમાં 104 સેગમેન્ટ છે જેમાં 50 + 80 + 80 + 50 મીટરના ચાર સ્પાન્સનો સમાવેશ થાય છે. આ પુલ સુરત અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે આવેલો છે.

    મહત્વનું છે કે ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતો નેશનલ હાઈવે-48 દેશના સૌથી વ્યસ્ત હાઈવે પૈકીનો એક છે, તેથી હાઈવે પર લોન્ચિંગ સાવચેતીપૂર્વકના આયોજન અને અમલીકરણની ચોકસાઈ સાથે પૂર્ણ કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply