Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી આજે સૂર્ય મંદિર મોઢેરા ખાતે આયોજિત ઉત્તરાર્ધ મહોત્સવનું ઇ-ઉદ્દઘાટન કરશે

Live TV

X
  • આજે સૂર્ય મંદિર મોઢેરા ખાતે ઉજવાશે ઉત્તરાર્ધ મહોત્સવ. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મોઢેરા સૂર્યમંદિર ખાતે યોજાનારા એક દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનું સાંજે 6.30 કલાકે ગાંધીનગરથી ઇ-ઉદ્દઘાટન કરશે. સૂર્યમંદિર સહિત સમગ્ર પરિસર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠશે. મહોત્સવમાં નૃત્ય, સંગીતનો સંગમ જોવા મળશે. શાસ્ત્રીય નૃત્યના પ્રતિભાવંત કલાકારો નૃત્યો રજૂ કરશે. આ કાર્યક્રમમાં જાહેર જનતા ભાગ લઇ શકશે નહીં. માત્ર 200 આમંત્રિતો જ ભાગ લઇ શકશે. ઘરે બેઠા માણી શકાય એ માટે દૂરદર્શન તેમજ યુ ટ્યુબ પર લાઇવ પ્રસારણની વ્યવસ્થા કરાઇ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply