Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજથી શરૂ થતા રાષ્ટ્રીય ખેલ મહોત્સવની પૂર્વ સંધ્યાએ ગઈકાલે સંસ્કાર ધામ ખાતે સ્પોર્ટ્સ કોન્કલેવ 2022નો પ્રારંભ કરાવ્યો

Live TV

X
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજથી શરૂ થતા રાષ્ટ્રીય ખેલ મહોત્સવની પૂર્વ સંધ્યાએ ગઈકાલે સંસ્કાર ધામ ખાતે સ્પોર્ટ્સ કોન્કલેવ 2022નો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખેલાડીઓને હિંમત ન હારવાનો જીતમંત્ર આપતા કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ખુબ જ ઓછા સમયમાં રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન સાકાર થયું છે.

    રાજ્ય રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે માહિતી આપતા કહ્યું કે, દેશભરના ખેલાડીઓનો જુસ્સો વધારવા ગુજરાત તૈયાર અને તત્પર છે. કોન્કલેવમાં પી.વી.સિંધુ, વી.વી.એસ.લક્ષ્મણ, અંજુ બોબી જ્યોર્જ સહિતના દેશના પ્રસિદ્ધ ખેલાડીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર નિર્માણમાં રમત-ગમતની ભૂમિકા અને નવી શિક્ષણ નીતિ અને સ્પોર્ટ્સ જેવા વિષયો પર ચર્ચા સત્રો યોજાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply