મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને આવ્યો બ્રેઈન સ્ટ્રોક, હાલ તબિયત સ્થિર
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને ગઈકાલે બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને ગઈકાલે બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. અનુજ પટેલને તાત્કાલિક અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમની સફળ સર્જરી કરાઈ હતી. કેડી હોસ્પિટલના મેડિકલ બુલેટીન અનુસાર, હાલ અનુજ પટેલની તબિયત સ્થિર છે અને તેઓ તજજ્ઞ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે.