Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી રૂપાણીએ આપ્યો વરસાદથી થયેલી નુકસાનીનો ચિતાર

Live TV

X
  • સીએમે ગાંધીનગરમાં પત્રકાર પરિષદ સંબોધીને વરસાદ અને બચાવ કાર્ય અંગે તમામ માહિતી આપી.

    મુખ્યમંત્રી શ્રી વિજયરૂપાણીએ ગાંધીનગર ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી પત્રકાર પરિષદ યોજી રાજ્યમાં વરસાદ અતિવૃષ્ટિ અને પૂરની પરિસ્થિતિને સંદર્ભે માહિતી આપી હતી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાંથી પાણી ઓસરવા માંડ્યું છે. આશરે 25 ગામો અસરગ્રસ્ત છે. 700 લોકોને રેસ્ક્યુ કરાયા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply