મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ડાંગમાં વિવિધ વિકાસકાર્યોનું કર્યુ ખાતમુહૂર્ત-લોકાર્પણ
Live TV
-
સુબીર તાલુકા શાળા તથા સિવિલ હોસ્પિટલ,આહવા ખાતે બ્લડ સેન્ટરનું લોકાર્પણ
મુખ્યમંત્રી વિજય રૂપાણી ડાંગ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા..આજે પાણી પુરવઠા વિભાગ દ્વારા ડાંગ જિલ્લાના નાગરિકો માટે ઘાણા, જામનિયામાળ, પોળસમાળ, સાકરપાતળ અને ઉમરપાડા જૂથ પાણી પૂરવઠા યોજનાઓનું મુખ્યમંત્રીના વરદ હસ્તે ખાતમૂહુર્ત કરવામાં આવ્યુ...આ ઉપરાંત તેએ આહવા વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, પીલદહાડ હાટ બજાર, સહકાર ભવન, શામગહાન અને સુબીર સામૂહિક આરોગ્ય કેન્દ્ર, શિંગાણા અને સાકરપાતળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તથ સિવ હોસ્પિટલ , આહવા ખાતે બ્લડ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યુ.
