મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છ જિલ્લા માટે કરી મહત્વની જાહેરાત
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છ જિલ્લા માટે એક મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ છે કે 1 ઓક્ટોબરથી કચ્છને અછતગ્રસ્ત જિલ્લો જાહેર કરાશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છ જિલ્લા માટે એક મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ છે કે 1 ઓક્ટોબરથી કચ્છને અછતગ્રસ્ત જિલ્લો જાહેર કરાશે. તેમણે વધુ ઉમેર્યુ હતુ કે પાણી અને ઘાસચારા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ રેલ્વે મારફતે મોટી માત્રામાં ઘાસચારો, વલસાડથી કચ્છ મોકલવામાં આવશે. તેમજ તેમણે જણાવ્યું હતું કે અછત ગ્રસ્ત વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકો માટે કોલસા બનાવવા માટે, અમુક માત્રા સુધી છુટ આપવામાં આવશે.
