Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૌશાળા સંચાલકો સાથે 'મોકળા મને' કર્યો સંવાદ 

Live TV

X
  • મુખ્યમંત્રીએ કહ્યું, કચ્છ માં વલસાડથી ઘાસ પહોંચાડવાના બદલે, કચ્છમાં જ ઘાસ ઊગે તે દિશામાં થાય પ્રયાસો.

    મુખ્યમંત્રી વિજય રૂપાણી ,દર મહિને ,સમાજ ના ,વિવિધ વર્ગો-સામાન્ય માનવીઓ ને ,મુખ્યમંત્રી નિવાસે ,આમંત્રી ને ,સહજ સંવાદ પ્રસ્થાપિત કરવાનો કાર્યક્રમ, 'મોકળા મને' કરે છે, જે અંતર્ગત ,આજે ગોશાળા અને પાંજરાપોળ ના સંચાલકો સાથે ,સંવાદ કર્યો હતો. સંચાલકો એ ,મોકળા મને પૂછેલા ,અને રજૂ કરેલા પ્રશ્નોના ,તેમણે જવાબ આપ્યા હતા. તેમણે ,ગોશાળા અને પાંજરાપોળ દ્વારા કરવા માં આવતી ,જીવ દયા સેવા ને ,બિરદાવી હતી. અને સમસ્યા ના ટકાઉ ઉકેલ પર ,ભાર મૂક્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું ગીર અને કાંકરેજી ગાયની સંખ્યા વધે ,અને રસ્તા પર રખડતા ઢોરોની સમસ્યાનો ઉકેલ આવે, તે માટે સરકાર છે સંવેદનશીલ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply