Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉઝબેકિસ્તાનના રાજદૂત સાથે મુલાકાત  

Live TV

X
  • મુખ્યમંત્રીની તાજેતરની ઉઝબેકિસ્તાન મુલાકાત દરમિયાન ઉઝબેકિસ્તાન-ગુજરાત વચ્ચે  વિવિધ ક્ષેત્રે થયેલા કરારો અંગે થયેલી કામગીરીથી ઉઝબેકિસ્તાન રાજદૂતે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા

    મુખ્યમંત્રી વિજય રૂપાણીના નવી દિલ્હી પ્રવાસ દરમિયાન , ચેક રિપબ્લિક , અને ઉઝબેકિસ્તાનના ભારત ખાતેના રાજદૂતોએ , મુખ્યમંત્રીની સૌજ્ન્ય મુલાકાત લીધી હતી. ચેક રિપબ્લિકના ભારત ખાતેના રાજદૂત , મિલાન હોવોરકા ,, મુખ્યમંત્રીને ગરવી ગુજરાત ભવન ખાતે મળ્યા હતા. ઉઝબેકિસ્તાનના ભારત ખાતેના રાજદૂત , ફરહોદ અર્ઝિવે પણ , નવી દિલ્હી ખાતે વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીની તાજેતરની ઉઝબેકિસ્તાન મુલાકાત દરમિયાન , ઉઝબેકિસ્તાન-ગુજરાત વચ્ચે , વિવિધ ક્ષેત્રે થયેલા કરારો અંગે થયેલી કામગીરીથી , ઉઝબેકિસ્તાન રાજદૂતે , મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply