Skip to main content
Settings Settings for Dark

મોડાસા ખાતે રાજ્યના IGP આર.બી.બ્રહ્મભટ્ટનો સન્માન સમારોહ યોજાયો

Live TV

X
  • અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાજ્યના IGP આર.બી.બ્રહ્મભટ્ટનો સન્માન સમારોહ યોજાઈ ગયો.

    અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાજ્યના IGP આર.બી.બ્રહ્મભટ્ટનો સન્માન સમારોહ યોજાઈ ગયો. અરવલ્લી બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના પ્રતિનિધિઓ આગેવાનો યુવાઓ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ પહેલા મોડાસામાં કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા યુવાનો અને યુવતિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. IGP બ્રહ્મભટ્ટે સમાજમાં ચાલતા કુરિવાજો દૂર કરવા હાંકલ કરી હતી. આ સાથે જ દીકરીઓને ઉચ્ચ અભ્યાસ કરાવવા માટે પણ અપીલ કરી હતી.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply