મોરબીના ચીખલી ગામે NDRFની ટીમે મહિલા તથા બાળકોનું કર્યું રેસ્ક્યુ
Live TV
-
સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષા થઈ રહી છે.મોરબી જિલ્લામાં પણ અવિરત વરસાદથી અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે.જિલ્લાના ચીખલી ગામે ખેતરમાં 25 જેટલા મજૂરો ફસાઈ ગયા હતા.ચારે બાજુ પાણીને કારણે તેમને નીકળવું મુશ્કેલ હતું.ત્યારે ફસાયેલા આ લોકોને બચાવવા માટે NDRFની ટીમે રેસક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.અને મહિલા તથા બાળકો સહિત તમામ લોકોને બચાવી લીધા હતા.
