Skip to main content
Settings Settings for Dark

મોરબીના યુવા શિલ્પકારે ચોક પર જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની 2cm ની મુર્તિઓ કંડારી

Live TV

X
  • મોરબીના રાજ્ય પારિતોષિક વિજેતા યુવા શિલ્પકાર કમલેશ પ્રજાપતિએ અષાઢીબીજ નિમિતે ચોકસ્ટિક પર બારીકાઈથી કોતરણી કરીને 2 સેન્ટીમીટરની ભગવાન જગન્નાથજી, બલભદ્રઝી અને બહેન સુભદ્રાજી એમ ત્રણ અલગ-અલગ મૂર્તિઓ બનાવી છે. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ કમલેશભાઈ પ્રજાપતિએ સોપારી પર જુદી-જુદી પ્રતિકૃતિઓ બનાવી છે. આ સાથે ક્લે વર્ક, વુડ વર્ક, પેઈન્ટિંગ સહિત સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત પણ પ્રતિમાઓ બનાવેલ છે. કમલેશભાઈને આ કારીગરી માટે રાજ્ય સરકાર દ્વારા તામ્ર પત્ર, શિલ્ડ, સાલ અને ચેક અર્પણ કરાયા છે અને રાજ્યના શ્રેષ્ઠ કલાકાર તરીકે સન્માનિત મળેલ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply