Skip to main content
Settings Settings for Dark

મોરબીમાં દિવ્યાંગો માટે ફેશન શૉ અને ટેલેન્ટ શૉનું આયોજન કરાયું

Live TV

X
  • આ ફેશન શૉમાં સ્પર્ધકોએ ચાર કેટેગરીમાં ભાગ લીધો હતો.

    મોરબીના રવાપર રોડ સ્થિત એક પાર્ટી પ્લોટમાં દિવ્યાંગો દ્વારા ફેશન શો, કેટવોક અને ટેલેન્ટ શો યોજાયો હતો. જેમાં વિવિધ રાજ્યોના સ્પર્ધકોએ મોટી સંખ્યામાં ભાગ લઈ અનોખો આત્મવિશ્વાસ બતાવતા ઉપસ્થિત લોકો મંત્રમૃગ્ધ બન્યા હતા.

    આ ફેશન શૉમાં સ્પર્ધકોએ ચાર કેટેગરીમાં ભાગ લીધો હતો. ઉદયપુરની નારાયણ સેવા સંસ્થા દ્વારા દિવ્યાંગ જનોને નિદાન, સારવાર, ઓપરેશન બાદ સ્વમાનભેર સમાજમાં પગભર બની શકે તે માટે તાલીમ આપવામાં આવે છે.

    દિવ્યાંગોને કાંખઘોડી, કેલિપર્સ, વ્હીલચેર અને આર્ટીફિશીયલ લીમ્બસ આપવામાં આવે છે. સંસ્થામાં તાલીમ લીધા બાદ ડિઝાઈનર વસ્ત્રો અને પરિધાન પહેરીને દિવ્યાંગોએ કેટવોક કર્યું હતું અને કેટલાક દિવ્યાંગોએ ટેલેન્ટ શો માં ભાગ લઈ પોતાનું ટેલેન્ટ દર્શાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply