Skip to main content
Settings Settings for Dark

મોરબી: બેંકમાં થયેલી લૂંટના આરોપીઓ ઝડપાયા

Live TV

X
  • ચારેય આરોપીને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ મેળવાયા

    મોરબીમાં ધોળે દિવસે બેંક ઓફ બરોડામાં છ હથિયારધારી શખ્સોએ ધાડ કરીને લાખોની રોકડ તેમજ સિક્યોરીટીના હથિયારો સહિત સ્ટાફ અને ગ્રાહકના મોબાઈલની લાખોની લૂંટ કરી ફરાર થયા હતા. જે બનાવમાં મોરબી પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પંજાબની આંતરરાજ્ય ગેંગની આ ધાડમાં સંડોવણી હોવાનું સામે આવતાં પોલીસે આ ગેંગના ચાર સાગરીતોને ઝડપી લઈને 9 લાખ 88 હજારનો મુદામાલ જપ્ત કર્યો છે. આ ચાર આરોપીને કોર્ટમાં રજુ કરીને ૧૦ દિવસના રિમાન્ડ મેળવાયા છે. આ ચારેય આરોપીઓએ છેલ્લા છ વર્ષથી વિવિધ રાજ્યોમાં તરખાટ મચાવ્યો હતો અને તેઓ 53 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply