Skip to main content
Settings Settings for Dark

મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું લાંબી બિમારી બાદ નિધન

Live TV

X
  • પંચમહાલમાં મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું અવસાન થયું. ભુપેન્દ્ર ખાંટ મોરવા હડફ વિધાનસભાના અપક્ષ ધારાસભ્ય હતા.

    પંચમહાલમાં મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું અવસાન થયું. ભુપેન્દ્ર ખાંટ મોરવા હડફ વિધાનસભાના અપક્ષ ધારાસભ્ય હતા.  તેઓ લાંબા સમયથી બિમાર હતા. વધુ સારવાર માટે અમદાવાદ ખાતે લઇ જવામાં આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ દેહનો ત્યાગ કર્યો. ભુપેન્દ્ર ખાંટની અંતિમવિધી મોરવા હડફના વિરાણીયા ખાતે કરવામાં આવશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply