Skip to main content
Settings Settings for Dark

મ્યુનિસિપલ કમિશનર સંદિપ સાંગલેએ સ્ટેન્ડિંગ કમિટીમાં વર્ષ 2023-24ના નાણાકીય વર્ષનું 944.02 કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કર્યું

Live TV

X
  • નાણાકીય વર્ષ 2023-24ની શરુઆત થઈ ત્યારે મ્યુનિસિપલ કમિશનર સંદિપ સાંગલેએ સ્ટેન્ડિંગ કમિટીમાં વર્ષ 2023-24ના નાણાકીય વર્ષનું 944.02 કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં શહેરી વિસ્તારમાં રહેતા દિવ્યાંગો, અનાથ બાળકો, નિરાધાર વૃદ્ધો, HIVના દર્દીઓની સુખાકારી માટે ખાસ જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત પછાત વિસ્તારમાં માળખાગત સુવિધાઓ જેવી કે, ગટર, પાણી, સફાઈ અને ઝૂંપડપટ્ટીઓ રોગમુક્ત થાય તે માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઘરવિહોણા લોકોને આશરો મળી રહે તે માટે સેન્ટર હોમ બનાવવાનું પણ આયોજન ડ્રાફ્ટ બજેટમાં કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ગત બજેટ કરતા આ વર્ષના બજેટમાં 13.56 ટકાનો સુધારો જોવા મળ્યો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply