Skip to main content
Settings Settings for Dark

રાજકોટઃ પેટ્રોલિયમ ટેન્કરની આડમાં દારૂની હેરાફેરી પોલીસે ઝડપી કાઢી

Live TV

X
  • રાજકોટ ક્રાઈમ બ્રાંચ તેમજ એસઓજી પોલીસે ભારત પેટ્રોલિયમના ટેન્કરની આડમાં થતી દારૂની હેરાફેરી પકડી કુલ 905 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે. 

    શહેરના ભાવનગર રોડ પર મોડી રાત્રે શ્રીનાથજી ફાર્મ નજીક દારૂના કટિંગ વખતે જ પોલીસની રેડ પડાતા બુટલેગરો ત્યાંથી નાસી ગયા હતા. 

    આ રેડ અંગે પોલીસ કમિશ્નરે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply