Skip to main content
Settings Settings for Dark

રાજકોટમાં જિલ્લા બેન્કના ચેરમેન તરીકે ફરીથી જયેશ રાદડિયા પદ સંભાળશે

Live TV

X
  • રાજકોટમાં જિલ્લા બેન્કની ચેરમેન અને વાઇસ ચેરમેનની ટર્મ પૂર્ણ થતા નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી હતી. ગત વર્ષે ચેરમેન તરીકે જયેશ રાદડિયા અને વાઇસ ચેરમેન તરીકે મગન વડાવીયા પદ સંભાળતા હતા. આ વર્ષે પણ ચેરમેન તરીકે જયેશ રાદડિયાને ચૂંટવામાં આવ્યા છે. સહકારી ક્ષેત્રમાં પણ પક્ષો દ્વારા ઉમેદવારને મેન્ડેટ આપાવામાં આવી રહ્યા છે. રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખ ખાચરિયા મેન્ડેટ લઈને આવેલ અને તમામ ડિરેક્ટરની હાજરીમાં બંન્નેની નિયુક્તિ થઈ હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply