Skip to main content
Settings Settings for Dark

રાજકોટ શહેરમાં વિવિધ તહેવારોને અનુલક્ષીને પોલીસ કમિશનરનું જાહેરનામું

Live TV

X
  • રાજકોટ શહેરમાં વિવિધ તહેવારોને અનુલક્ષીને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીના તહેવારમાં મટકી ફોડનો કોઈ પણ જાહેર કાર્યક્રમ ન યોજવા માટે શહેરીજનોને અપીલ કરી છે. સાથે જ શહેરના ન્યારી ડેમ, આજી ડેમ તેમજ ઈશ્વરીયા પાર્ક સહિતના ફરવાના સ્થળોએ લોકોને ન જવા માટે અપીલ કરવામાં આવી છે. પોલીસ કમિશનરે જન્માષ્ટમીની સાથોસાથ ગણપતિ મહોત્સવ તેમજ મોહરમમાં પણ કોઈ પણ પ્રકારના કાર્યક્રમોન યોજવા માટે શહેરીજનોને અપીલ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply