Skip to main content
Settings Settings for Dark

રાજપીપળામાં વેકેશનમાં સ્વીમીંગ શીખતા બાળકોની સંખ્યા વધી

Live TV

X
  • ગુજરાત વ્યાયામ, પ્રચારક સંચાલિત તરણકુંડમાં રમતગમત વિભાગ દ્વારા સ્વીમિંગની તાલીમ આપવામાં આવે છે.

    શાળાઓમાં પરીક્ષા પુરી થતાં શહેરોના બાળકો રિસોર્ટ કે વોટરપાર્કમાં જઈ ગરમીમાં રાહત મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે અને પરિવાર સાથે મજા કરવાનો પણ આનંદ માણતા હોય છે. જો કે નર્મદા જિલ્લામાં બાળકો સ્વીમીંગ પુલમાં ફરવા જવા કરતાં સ્વીમીંગ પુલમાં તરતા જ શીખ્યા છે.

    રાજપીપળા તરણકુંડમાં બાળકો સાથે વાલીઓ અને મહિલાઓ પણ લાભ લઈ રહ્યા છે. ગુજરાત વ્યાયામ, પ્રચારક સંચાલિત તરણકુંડમાં રમતગમત વિભાગ દ્વારા સ્વીમિંગની તાલીમ આપવામાં આવે છે.

    આ તરણકુંડમાં તજજ્ઞ કોચ ઈન્દ્રવદન જડી, રાજેન્દ્ર ઠાકોર તથા ટીમ દ્વારા તાલીમ આપવામાં આવે છે. ઉનાળાની ગરમીમાં બાળકો ગરમી સામે રાહત મેળવવા સાથે તરવાની તાલીમ મેળવી રહ્યા છે. વડોદરા, સુરત અને બીજા શહેરોમાંથી સ્વીમિંગ માટે બાળકો રાજપીપળા આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply