રાજયના ચાર મહાનગરમાં આજથી રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રહેશે કરર્ફ્યુ
Live TV
-
રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં તારીખ 1 જાન્યુઆરી 2021થી રાત્રી કરફ્યુના અમલનો સમય રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રહેશે.
રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં તારીખ 1 જાન્યુઆરી 2021થી રાત્રી કરફ્યુના અમલનો સમય રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુની આ સમય વ્યવસ્થા તારીખ 14 જાન્યુઆરી સુધી અમલમાં રાખવાનો નિર્ણય કર્યો છે.
