Skip to main content
Settings Settings for Dark

રાજયમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી

Live TV

X
  • હવામાન વિભાગે આગામી 22 અને 23 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

    હવામાન વિભાગે આગામી 22 અને 23 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સક્રિય વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતને સારો વરસાદ મળશે. અમદાવાદમાં પણ આ દરમિયાન વરસાદી માહોલ યથાવત રહેશે. બંગાળની ખાડીમાં 23 તારીખ પછી વધુ એક લો પ્રેશર સર્જાશે. રાજ્યમાં 25 તારીખ પછી વરસાદનું જોર ઘટશે. રાજયમાં સિઝનનો 89 ટકા વરસાદ વરસ્યો. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી દરિયો નહીં ખેડવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply