Skip to main content
Settings Settings for Dark

રાજયમાં ત્રણ દિવસ ઠંડીનું જોર રહેશે, દિવસ દરમિયાન તાપમાનનો પારો 1 ડિગ્રી ગગડી શકે છે

Live TV

X
  • હવામાન વિભાગ અનુસાર રાજયમાં વાતાવરણ સુકૂ રહેશે. વરસાદની કોઈ સંભાવના નથી. દિવસ દરમિયાન તાપમાનનો પારો 1 ડિગ્રી ગગડી શકે છે. 2 થી 3 દિવસમાં રાત્રીના તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળે તેવી શક્યતા નથી. રાજયમાં નલિયા 8.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુગાર રહ્યું હતું. જયારે પંચમહાલમાં 9, ગાંધીનગરમાં 10.6, અમદાવાદમાં 12.1 લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ગીરના વાતાવરણમાં પલટો આવતા પવનના સુસવાટા વચ્ચે દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો હતો અને દરિયામાં મોજા ઉછળતા જેથી દરિયામાં ફિશિંગ કરતી બોટ પરત ફરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
apply