રાજયમાં નલિયા સૌથી ઠંડુ, 2.8 ડિગ્રી તાપમાન નોંધાયું
Live TV
-
રાજ્યમાં ગુજરાતનું નલિયા 2.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. સાથે અમરેલીમાં 7.7 ડિગ્રી, કંડલામાં 8.8 ડિગ્રી, પોરબંદરમાં 8.6 ડિગ્રી સહિત કુલ 10 જેટલા જિલ્લામાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે રહ્યો હતો.
રાજ્યમાં ગુજરાતનું નલિયા 2.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. સાથે અમરેલીમાં 7.7 ડિગ્રી, કંડલામાં 8.8 ડિગ્રી, પોરબંદરમાં 8.6 ડિગ્રી સહિત કુલ 10 જેટલા જિલ્લામાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે રહ્યો હતો. કચ્છ અને નલિયા સહિતના શહેરોમાં ઠંડી વધતા તેની અસર જન જીવન પર પણ જોવા મળી હતી.
