રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી બનાસકાંઠાના પાલનપુર ખાતે યોજાશે
Live TV
-
આ વર્ષની રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી બનાસકાંઠાના પાલનપુર ખાતે
આવતી કાલે આ વર્ષની રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી બનાસકાંઠાના પાલનપુર ખાતે યોજાવાની છે.ત્યારે પ્રજાસત્તાક દિનની પુર્વસંધ્યાએ પાલનપુરમાં કોઝી સર્કલ થી એરોમાં સર્કલ માર્ગ પર ગુજરાત પોલીસના 100 થી વધું જવાનોએ દિલ ધડક બાઈકના સ્ટંટ કર્યો હતા. એક જબાઈક પર 8 થી 10 જવાનોએ કરતબ બતાવ્યા હતા.પરીણામે નગરજનોમાં દેશભક્તિનો નવો જુસ્સો ઉમેરા્યો હતા.ત્યારે બાદ મુખ્યમંત્રીએ યુવા સંમેલનમાં યુવાનોને સંબોધ્યા હતા. તેમણે નોકરીના નિમણુંક પત્રો આપીને જણાવ્યુ હતુ કે ગુજરાત રાજ્યમાં યુવાનો બરોજગારન રહે તે માટે મુખ્યમંત્રી એપ્રન્ટીસ યોજના શરૂ કરવામાં આવી છે.દરમીયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ યાત્રા ધામ અંબાજીની મુલાકાત લઈ માતાજીના નીજ મંદિરમાં પુજા અર્ચન અને આરતી કરી આશીર્વાદ મેળ્યવા હતા.શ્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે અંબાજી મંદિરના શીખરનું પ્રથમ તબ્બકાનું કાર્ય પુર્ણ થયેલૂ જાહેર કર્યું હતું.
