Skip to main content
Settings Settings for Dark

રાજ્યના નવનિયુક્ત ડી.જી.પી.જી.એસ. મલિક રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી

Live TV

X
  • ગુજરાતના નવનિયુક્ત પોલીસ મહાનિર્દેશક  જી.એસ. મલિકે ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે લોકભવનમાં શુભેચ્છા મુલાકાત કરી હતી.

    આ મુલાકાત દરમિયાન રાજ્યપાલએ રાજ્યના નવા ડી.જી.પી. તરીકે પદભાર સંભાળવા બદલ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્યની આંતરિક સુરક્ષા તથા નાગરિકોની સલામતી વધુ સુદ્રઢ બને તે દિશામાં કાર્ય કરવા માર્ગદર્શન આપ્યું હતું. મલિકે રાજ્યપાલને રાજ્યની કાયદો અને વ્યવસ્થાની વર્તમાન સ્થિતિ અને પોલીસ દ્વારા લેવામાં આવતા વિવિધ સુરક્ષાત્મક પગલાંઓ વિશે માહિતગાર કર્યા હતા. ડી.જી.પી. જી.એસ. મલિકે રાજ્યપાલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply