Skip to main content
Settings Settings for Dark

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ કોરોના પોઝિટીવ, CM રુપાણીએ પૂછ્યા સમાચાર

Live TV

X
  • ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલ કોરોના પોઝીટિવ હોવાના સમાચાર મળ્યા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ અંગે તેમણે કેશુભાઈના પુત્ર ભરત પટેલ સાથે તેમના સ્વાસ્થ્ય અંગે વાતચીત કરી છે.

    મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, સિટીસ્કેનની સાથે ઝડપથી તેમની સારવાર થાય તેવી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આરોગ્ય વિભાગને સૂચના પણ આપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply