Skip to main content
Settings Settings for Dark

રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળી

Live TV

X
  • ગાંધીનગરના નવા સચિવાલયના સ્વર્ણિમ સંકુલ 1ના નર્મદા હોલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં કેબિનેટ બેઠક મળી છે. બેઠકમાં રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને વિભાગીય સચિવ કક્ષાના અધિકારી હાજર રહ્યાં છે. આ બેઠકમાં  રાજ્ય સરકારની નવી શિક્ષણ નીતિ અને કોરોના કાળ અસરોની વિસ્તારથી ચર્ચા કરી ભવિષ્ય માટેના દિશા નિર્દેશ તૈયાર કરવા પર ભાર મુક્યો છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ, સંભવિત ત્રીજી લહેર માટેના એક્શન પ્લાન અને દેશમાં જોવા મળેલ ડેલ્ટા પ્લસ સહિતના મુદ્દે કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ સાવચેતીના પગલાંની ચર્ચાઓ અને સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત ચોમાસાની સમીક્ષા, શૈક્ષણિક વિભાગના પ્રશ્નો, પ્રવર્તમાન ચોમાસાની સમીક્ષા સાથે કૃષિક્ષેત્રે અસર કરતા પરિબળો અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply