રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી
Live TV
-
ભાવનગર, અમરેલી, બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં ભાવનગર, અમરેલી, બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી સમયમાં તાપમાન વધશે, હવામાન વિભાગે 15 થી 17 એપ્રિલ સુધી હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે, રાજકોટમાં સૌથી વધુ 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
