Skip to main content
Settings Settings for Dark

રાજ્યની જીવાદોરી નર્મદા ડેમની જળ સપાટીમાં 2 મીટરનો ધરખમ વધારો

Live TV

X
  • 123.02 મીટરે પહોંચ્યું ડેમનું જળ સ્તર, ઉપરવાસમાંથી 12 હજાર ક્યુસેક પાણીની આવક

    ચોમાસાના આગમન પહેલા જ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધીને 123.02 મીટરે પહોંચી ગઇ છે. છેલ્લા એક અઠવાડિયાથી 122 મીટરની આસપાસ સપાટી રહેતી હતી. જોકે ઉપરવાસમાં મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમના ટર્બાઇન શરૂ થતાં ડિસ્ચાર્જનું પાણી નર્મદા ડેમમાં આવ્યું છે.ઉપરવાસમાંથી 12 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.નર્મદા ડેમમાં 1765 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply