Skip to main content
Settings Settings for Dark

રાજ્યની 6 મનપાની 21મી ફેબ્રુઆરી યોજાનારી ચૂંટણી માટેનું જાહેરનામું આજે બહાર પડશે

Live TV

X
  • રાજ્યની 6 મહાનગરપાલિકાઓની 21મી ફેબ્રુઆરી યોજાનારી ચૂંટણી માટેનું જાહેરનામું આજે બહાર પડશે. ઉમેદવારીપત્રો 6ઠ્ઠી ફેબ્રુઆરી સુધી ભરી શકાશે. 8મીએ તેમની ચકાસણી થશે તથા ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 9મી ફેબ્રુઆરી છે.

    રાજ્યની 6 મહાનગરપાલિકાઓની 21મી ફેબ્રુઆરી યોજાનારી ચૂંટણી માટેનું જાહેરનામું આજે બહાર પડશે. ઉમેદવારીપત્રો 6ઠ્ઠી ફેબ્રુઆરી સુધી ભરી શકાશે. 8મીએ તેમની ચકાસણી થશે તથા ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 9મી ફેબ્રુઆરી છે. 21મી ફેબ્રુઆરીએ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે અને 23મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. એવી જ રીતે 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની 28મી ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે આગામી 8મી ફેબ્રુઆરીએ જાહેરનામું બહાર પડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply