Skip to main content
Settings Settings for Dark

રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોરબી પહોંચી

Live TV

X
  • રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રાજ્ય ભરમાં ફરી રહી છે. મોરબી જિલ્લામાં દરેક ગામમાં વિકસિત ભારત યાત્રાને લઈને  ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જે ગામમાં વિકસિત ભારત યાત્રાના રથનું આગમન થાય છે ત્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. મોરબીમાં રથના આગમન બાદ આંગણવાડીના ભૂલકા અને વિધાર્થીનીઓ દ્વારા વિવિધ વિષય પર નાટક રજુ કરવામાં આવ્યું હતું, જેમાં પ્લાસ્ટિક મુક્ત ભારત, જંક ફૂડ, વિશ્વ ગુરુ ભારત સહિતના વિવિધ વિષયો પર નાટક રજુ કરવામાં આવ્યું હતું. જેને નિહાળીને લોકો મંત્રમુગ્ધ થઇ અભિનંદન આપ્યા હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply