Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદની એન્ટ્રી

Live TV

X
  • અમદાવાદમાં ગઈકાલે સવારથી જ ભારે ઉકળાટ અને બફારા બાદ મોડી રાત્રે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો

    અમદાવાદમાં ગઈકાલે સવારથી જ ભારે ઉકળાટ અને બફારા બાદ મોડી રાત્રે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.શહેરના વસ્ત્રાપુર, થલતેજ, મેમનગર, જજીસ બંગલો, બોડકદેવ, કેશવબાગ, એસ.જી. હાઈવે, ઈસ્કોન, શિવરંજની સહિતના વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ વરસ્યો હતો.તો ઉત્તર ગુજરાતમાં પણ ,મેઘરાજાની પધરામણી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.અરવલ્લીના ધનસુરામાં પવન સાથે વરસાદ વરસ્યો હતો.તો ગીર સોમનાથ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.જેના કારણે ખેડૂતોમાં આનંદ છવાયો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply