Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કુલ 57 સિઝનલ ફલૂના કેસ નોંધાયા

Live TV

X
  • અમદાવાદ કોર્પોરેશન ખાતે 25, વડોદરા કોર્પોરેશનમાં પાંચ, ભાવનગર-રાજકોટ-બનાસકાંઠા અને આણંદ ખાતે 3-3 કેસનો સમાવેશ થાય

    રાજ્યમાં સીઝનલ ફ્લુના વાવડ વચ્ચે ગઈકાલે રાજ્યમાં કુલ 57 કેસ નોંધાયા હતા. આ પૈકી અમદાવાદ કોર્પોરેશન ખાતે 25, વડોદરા કોર્પોરેશનમાં પાંચ, ભાવનગર-રાજકોટ-બનાસકાંઠા અને આણંદ ખાતે 3-3 કેસનો સમાવેશ થાય છે. સીઝનલ ફ્લુને કારણે ભાવનગર,ભરૂચ, કચ્છ અને જામનગર કોર્પોરેશન ખાતે 1-1 એમ કુલ ચાર મરણ નોંધાયા હતા. પહેલી જાન્યુઆરીથી ગઈકાલ સુધી રાજ્યમાં સીઝનલ ફ્લુના 955 કેસ નોંધાઈ ચૂક્યા છે.આ પૈકી 553 દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 355 દર્દી સારવાર હેઠળ છે. સારવાર દરમિયાન કુલ 47 ના મૃત્યુના પણ અહેવાલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
apply