Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કેસોની સ્થિતિ ચિંતાજનક, નવા 1078 કેસ નોંધાયા

Live TV

X
  • રાજ્યમાં અમદાવાદ જિલ્લામાં નવા 210 કેસ નોંધાયા છે, તો સુરત જિલ્લામાં 256 કેસ નવા અને વડોદરા જિલ્લામાં નવા 82 કેસ નોંધાયા છે.

    રાજ્યમાં આજે નવા કોરોનાના 1078 કેસ નોંધાયા છે. દેશમાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યાનું પ્રમાણ બારમા ક્રમે રહ્યું છે, જ્યારે એક્ટિવ દર્દીઓની સરખામણીમાં ગુજરાત સમગ્ર દેશમાં આઠમા ક્રમે છે.

    રાજ્યમાં આજે એક્ટિવ દર્દીઓની સંખ્યા 12,348 છે, જે પૈકી 89 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 12,259 દર્દીઓની તબિયત સ્થિર છે.

    રાજ્યમાં નવા કેસની સામે 718 દર્દીઓ સાજા થયા છે અને છેલ્લા 24 કલાકમાં 28ના મૃત્યુ થયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply