Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોનાના નવા 69 કેસ 1ના મૃત્યુ, 208 દર્દી સાજા થયા

Live TV

X
  • રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 8,11,699 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે કુલ મૃત્યુ આંક 10,072 થયો છે. રાજ્યમાં રિક્વરી રેટ સુધરીને 98.51 ટકા થયો છે.

    રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના કેસ 69 નોંધાયા છે. જ્યારે 1 લોકોના મૃત્યુ થયા છે. અને 208 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જો એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો 2193 કેસ છે. જેમાંથી 2182 લોકોની સ્થિતિ સ્ટેબલ છે. જ્યારે 11 દર્દી વેન્ટીલેટર પર છે. 

    11 - અમદાવાદ કોર્પોરેશન
    09 - સુરત કોર્પોરેશન
    07 - રાજકોટ કોર્પોરેશન
    05 - બનાસકાંઠા
    05 - વડોદરા કોર્પોરેશન
    04 - ભરૂચ
    03 - ગાંધીનગર
    03 - મહેસાણા
    02 - ગીરસોમનાથ
    02 - જામનગર
    02 - કચ્છ
    02 - વડોદરા
    01 - અમરેલી
    01 - ભાવનગર
    01 - ભાવનગર કોર્પોરેશન
    01 - બોટાદ
    01 - દેવભૂમિ દ્વારકા
    01 - જામનગર કોર્પોરેશન
    01 - જૂનાગઢ
    01 - જૂનાગઢ કોર્પોરેશન
    01 - મોરબી
    01 - નવસારી
    01 - પોરબંદર
    01 - રાજકોટ
    01 - સાબરકાંઠા
    01 - સુરેન્દ્રનગર    

    રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 8,11,699 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે કુલ મૃત્યુ આંક 10,072 થયો છે. રાજ્યમાં રિક્વરી રેટ સુધરીને 98.51 ટકા થયો છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply