રાજ્યમાં કોરોનાના વધુ 364 કેસ નોંધાયા, 29 દર્દીના મોત
Live TV
-
છેલ્લાં 24 કલાકમાં 316 દર્દીઓને રજા અપાઈ. અમદાવાદમાં વધુ 292 કેસ નોંધાયા, રાજ્યમાં મૃત્યું આંક 566 થયો.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડોક્ટર જયંતિ રવિએ કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લાં 24 કલાકમાં 364 કેસ નોંધાયા છે અને 29 દર્દીઓના સારવાર દરમિયાન મરણ થયા હતા. જ્યારે 316 દર્દીઓને રજા આપવામાં આવી છે. તો અમદાવાદમાં 292 કેસ નોંધાતા સ્થિતિ ચિંતાજનક રહી છે. રાજ્યમાં નોંધાયેલા કુલ મરણની વાત કરીએ તો મૃત્યુઆંક 566 થયો છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 38.42 ટકા પર પહોંચ્યો છે, જે ખૂબ જ સંતોષકારક છે. અમદાવાદમાં 292,સુરત 23,વડોદરા 18,મહેસાણા 8,દ્વારકા 7,ભાવનગર-જામનગર 3,પાટણ 2,પંચમહાલ-બનાસકાંઠા-ગીર સોમનાથ-ખેડા-અરવલ્લી-મહીસાગર-જૂનાગઢ-અમરેલીમાં. 1 કેસ નોઘાયા.
●રાજ્યમાં કુલ કેસ : 9268
● રાજ્યમાં કુલ મોત : 566
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 3562⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ-6645•વડોદરા-592
•સુરત-967
•રાજકોટ-66
•ભાવનગર-100
•આણંદ-80
•ગાંધીનગર-142
•પાટણ-31,
ભરૂચ-32
•નર્મદા-13
•બનાસકાંઠા-82
•પંચમહાલ-66•
છોટાઉદેપુર-17• અરવલ્લી-76
•મહેસાણા-67
•કચ્છ-14
•બોટાદ-56
•પોરબંદર-3
•ગીર-સોમનાથ-18•દાહોદ-20
•ખેડા-33
•મહીસાગર-47
•સાબરકાંઠા-27
•નવસારી-8
•વલસાડ-6
•ડાંગ-2
•દ્વારકા-12
•તાપી-2
•જામનગર 33
•જૂનાગઢ-4
•મોરબી-2,સુરેન્દ્રનગર-3,અમરેલી-1 કેસ નોંધાયા
