રાજ્યમાં કોરોના વાયરસના વધુ 485 કેસ, 30 લોકોના મોત
Live TV
-
રાજ્યમાં કોરોના વાયરસના વધુ 485 કેસ નોંધાયા છે. જ્યારે 24 કલાકમાં કોરોના વાયરસથી 30 લોકોના મોત થયા છે, તો આ તરફ રાહતના સમાચાર એ છે કે, 24 કલાકમાં 318 લોકો હોસ્પિટલમાંથી સાજા થઇ ઘરે પહોંચ્યા છે તો બીજી તરફ રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હાલ રાજ્યમાં 4783 એક્ટિવ કેસ છે જ્યારે 64 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 1122 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે.
અમદાવાદ ૨૯૦
સુરત ૭૭
વડોદરા ૩૪
ગાંધીનગર ૩૯
ભાવનગર ૪
બનાસકાંઠા ૧૦
આણદં ૧
રાજકોટ ૨
અરવલ્લી ૨
મહેસાણા ૪
પંચમહાલ ૩
ખેડા ૫
પાટણ ૫
ભરૂચ ૩
સાબરકાંઠા ૧
દાહોદ ૧
નવસારી ૨
જુનાગઢ ૧
સુરેન્દ્રનગર ૧
