Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોના વેકસિનનો પ્રથમ જથ્થો ગાંધીનગર ખાતે સ્ટોરેજ કરાયો

Live TV

X
  • રાજ્યમાં કોરોના વેકસિનનો પ્રથમ જથ્થો અમદાવાદ એરપોર્ટ પર આવ્યા બાદ તેને ગાંધીનગર ખાતે સ્ટોરેજ કરાયો છે. જ્યાંથી દરેક જિલ્લામાં જરૂર   મુજબ ડોઝ મોકલવામાં આવશે. રાજ્યમાં વેક્સીન સ્ટોરેજને લઈ 6 રીઝનલ સેન્ટર બનાવાયા છે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. ગાંધીનગર ખાતે ઉતર ગુજરાત ઝોનનું વેક્સીન સ્ટોરેજ બનાવાયું છે. જેમાં 3 જેટલા વોક ઈંન કૂલર રાખવામાં આવ્યા છે. એક WICમાં 8 થી 10 લાખ જેટલા ડોઝ સંગ્રહી શકાય તેટલી ક્ષમતા હોય છે. ગાંધીનગર વેક્સીન સ્ટોરેજ સેન્ટરમા 7 આઇસ લાઇન રેફ્રીજેર્રેટર મુકવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply